Internet Service

આધુનિક યુગ એ ટેકનોલોજીનો યુગ છે. અત્યંત ઝડપથી અને ત્વરિત ગતિએ માહિતી પ્રાપ્ત કરવા માટે પુસ્તકાલયના કોમ્પ્યુટર વિભાગમાં તા.૨૩-૦૫-૯૯ ના રોજથી ઈન્ટરનેટ સેવાનો પ્રારંભ કરવામાં આવેલ છે. પુસ્તકાલયના સભાસદો તથા અન્ય સભાસદો દ્વારા વર્ષ દરમ્યાન ૩૯૮ ઈચ્છુક સભાસદો આ સેવાનો લાભ લે છે. ઈન્ટરનેટ સેવાઓ વાચક દીઠ કલાકના માત્ર ૧૦ રૂપિયા ચાર્જ લઈને સેવા આપવામાં આવે છે. તેમજ ઓનલાઈન માહિતીની પ્રિન્ટ પ્રતિ પેજ રૂ. ૨/- નો ચાર્જ વસુલ કરવામાં આવે છે.

MJ Library

Time : 7:30 am to 7:30 pm

Reading Time : 7:30 am to 10:00 pm

Membership Fee

Annual fee : 200 Fee + 300 Deposite  =  Rs. 500 

Lifetime Membership : Rs. 1500

Login Module

Who's Online

We have 11 guests and no members online