Culture Activity

પુસ્તકાલયની વિવિધ પ્રવૃત્તિઓ

અમદાવાદ શહેર મેગા સીટી તરીકે વિકાસ પામી રહ્યું છે ત્યારે માં.જે. પુસ્તકાલયને એક રાષ્ટ્રીય લાયબ્રેરી તરીકે મોર્ડન પુસ્તકાલયની છાપ કરવા સૌ સાથે મળીને સહિયારો પુરુષાર્થ કરીએ.

પુસ્તકાલયમાં પુસ્તક આપ-લે વિભાગ, વાચક સભ્યપદ નોંધણી, સામાયિક- વર્તમાનપત્રો માટે વાચનાલય, ન્યુ એરાઈવલ્સ સેક્શન, રેફરન્સ એન્ડ રેડી રેફરન્સ સેક્શન, આર્ટ એન્ડ પિક્ચર ગેલેરી, કોમ્પ્યુટર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઈન્ટરનેટ, એજ્યુકેશનલ વોકેશનલ ગાઈડન્સ, માહિતી વિભાગ, અમદાવાદની અસ્મિતા અને વારસો, અમદાવાદનો અક્ષરદેહ, ઇનામી કૃતિઓનો સંગ્રહ, વિશિષ્ટ વાચન સામગ્રીના ગ્રંથોનો સંગ્રહ, ડિજિટલ લાયબ્રેરી, ટોકિંગ લાયબ્રેરી, બ્રેઇલલીપી લાયબ્રેરી, એજ્યુકેશન સાયન્સ એન્ડ ટેકનોલોજી મોબાઈલ વાન, રમકડાગૃહ, બાળકિશોર વિભાગ, મહિલા વિભાગ,ફરતા પુસ્તકાલયો, શાખા પુસ્તકાલયો-વાચનાલયો, વાડ્મય સૂચિઓ, ઝેરોક્ષ સેવાઓ, જ્ઞાનવિહાર વિદ્યાર્થી વાચનાલય, ગુજરાતી સાહિત્યના સારસ્વતો, સ્વતંત્ર ભારતના શિલ્પીઓ, ચાર્ટ, નકશા, ચિત્રો, ફોટોગ્રાફ, માહિતીપત્રકો, ન્યૂઝપેપર્સ ક્લીપીંગ ફાઈલો, વાચનેતર સાહિત્યિક -સાંસ્કૃતિક વિસ્તરણ સેવાઓ, સાંપ્રત પ્રવાહોના લેખો, સાહિત્યિક લેખો, પર્વો અને તહેવારો, લોકોત્સવના પર્વો, સુલેખન અને કવોટેશન લેખન, જ્ઞાનસત્રો, વર્કશોપ, ઈતિહાસ વર્તુળ, સાહિત્ય ચોરો, બાળ સાહિત્ય અકાદમી, સાહિત્ય વર્તુળ, શબ્દપીઠ, કાવ્યધારા, સીનીયર આર્ટિસ્ટ ફોરમ, બાળ શિબિરો, બાળકો માટેના સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલાઓ માટેના કાર્યક્રમો, પુસ્તક પ્રદર્શનો, માહિતી પ્રદર્શનો જેવી અનેક પ્રવૃત્તિઓ સમયાન્તરે હાથ ધરવામાં આવે છે. પુસ્તકાલય પુસ્તક અને વાંચનની અનેકવિધ પ્રવૃત્તિઓથી આ પુસ્તકાલય સતત ધબકતું રહ્યું છે.

MJ Library

Time : 7:30 am to 7:30 pm

Reading Time : 7:30 am to 10:00 pm

Membership Fee

Annual fee : 200 Fee + 300 Deposite  =  Rs. 500 

Lifetime Membership : Rs. 1500

Login Module

Who's Online

We have 20 guests and no members online