વિકાસ રેખા

સત્યાગ્રહ આશ્રમના પુસ્તકો અમદાવાદ મ્યુનિસિપાલિટી ને આપવાનું નક્કી થયું. 
 
:૩૦-૦૭-૧૯૩૩
પ્રથમ લાયબ્રેરી કમિટીની રચના
 
:૦૩-૦૮-૧૯૩૩
લાયબ્રેરી કમિટીની પ્રથમ બેઠક
 
:૧૨-૦૮-૧૯૩૩
પુસ્તકાલયનું ખાતામૂર્હત પૂ.મહાત્મા ગાંધીના હસ્તે
 
:૨૧-૦૯-1933
પુસ્તકાલય કમિટીના પ્રથમ ચેરમેન શ્રી બળવંતરાય
પ્રમોદરાય ઠાકોરની નિમણૂંક
 
:૨૯-૧૧-૧૯૩૩
સત્યાગ્રહ આશ્રમના પુસ્તકો રાખવા હઠીસિંહની વાડીનો મોટો હોલ ભાડે રાખ્યો
 
:૩૦-૧૧-૧૯૩૩
પુસ્તકાલયના પ્રથમ ગ્રંથપાલ તરીકે
જયંતીભાઈ ઘેલાભાઈ દલાલની નિમણૂંક 
 
:૨૬-૦૧-૧૯૩૪
શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય ટ્રસ્ટડીડની નોંધણી 
 
:૨૨-૧૧-૧૯૩૭
સ્વ. શેઠ માણેકલાલ જેઠાભાઈ અને
પૂજ્ય મહાત્મા ગાંધીજીની અર્ધપ્રતિમાઓનું સ્થાપન 
 
:૧૨-૦૪-૧૯૩૮
સ્થાપના વર્ષ - પુસ્તકાલયનો પ્રારંભ પૂ. સરદાર પટેલના હસ્તે 
 
:૧૫-૦૪-૧૯૩૮
વ્યવસ્થાપક મંડળની રચના 
 
:૧૦-૦૭-૧૯૩૮
સભ્યપદ અને ગ્રંથપરિક્રમણની શરૂઆત 
 
:૦૪-૦૯-૧૯૩૯
શ્રી સી.વી. રામન પુસ્તકાલયની મુલાકાતે 
 
:૨૮-૦૨-૧૯૪૧ 
સરદાર વલ્લભભાઈ પટેલના શુભ હસ્તે મા.જે.પુસ્તકાલયના કમ્પાઉન્ડમાં
સ્વ.બળવંતરાય પ્રમોદરાય ઠાકોરની અર્ધ પ્રતિમાનું લોકાર્પણ
 
:૨૧-૦૧-૧૯૪૮
ભારતીય ગ્રંથાલયશાસ્ત્રના પિતા ડૉ.એસ.આર.રંગનાથન પુસ્તકાલયની મુલાકાતે 
 
:૦૧-૦૨-૧૯૪૯
બાળકિશોર વિભાગનો પ્રારંભ શ્રી મોરારજી દેસાઈના હસ્તે 
 
:૧૪-૦૬-૧૯૫૬
મુક્ત પ્રવેશ 
 
:૦૧-૦૪-૧૯૫૭
સતત ૧૩ કલાક સેવાનો પ્રારંભ 
 
:૦૧-૦૪-૧૯૫૭
બાળપુસ્તકાલય સેવાઓ પુરા દિવસ માટે 
 
:૦૧-૦૭-૧૯૭૭
પ્રતિલિપિ સેવા 
 
:૩૧-૧૨-૧૯૭૭
ગ્રંથપરિક્રમણ : બાળકિશોર વિભાગ 
 
:૦૧-૦૪-૧૯૭૮
બ્રેલ અને ટોકીંગબુક લાયબ્રેરી 
 
:૦૧-૦૪-૧૯૭૯
વિડીયો , ટી.વી
 
:૦૧-૦૫-૧૯૭૯
ફાયર બોલ ફાઉન્ટેન 
 
:૦૧-૦૫-૧૯૭૯
ફરતું બાળપુસ્તકાલય 
 
:૩૧-૧૨-૧૯૭૯
આર્ટ અને પિક્ચર ગેલેરી 
 
:૦૧-૦૪-૧૯૮૦ 
ઓડિટોરીયમ
 
:૦૧-૦૪-૧૯૮૦
વિશિષ્ટ કોર્નર અને ગુજરાતનો ઇતિહાસ 
 
:૦૧-૦૪-૧૯૮૧
બાળકિશોર વિભાગનું રજત જયંતિ વર્ષ 
 
:૧૪-૦૬-૧૯૮૧
અધ્યયનખંડની રચના 
 
:૦૧-૦૪-૧૯૮૩
રમકડાગૃહ
 
:૨૪-૦૧-૧૯૮૫
બાળસંગ્રહાલય
 
:૨૪-૦૧-૧૯૮૫
સિંધી સાહિત્ય કોર્નર 
 
:૨૪-૦૧-૧૯૮૫
મહિલા વિભાગ 
 
:૨૪-૦૧-૧૯૮૫
સાહિત્ય વર્તુળ 
 
:૧૮-૦૭-૧૯૮૫
કેસેટ્સ શ્રવણ
 
:૧૮-૦૭-૧૯૮૫
સુવર્ણ જયંતિ 
 
:૧૫-૦૪-૮૭ થી ૧૪-૦૪-૮૮
પૂર્વ વિસ્તાર : ફરતું બાળ પુસ્તકાલય 
 
:૦૨-૦૬-૧૯૮૭
મુખપત્ર જ્ઞાનોદ્યાન 
 
:૦૪-૦૬-૧૯૮૭
શાખા બાળપુસ્તકાલય : અજીત ભગત 
 
:૦૪-૦૬-૧૯૮૭
ગ્રંથાલયસેવા : સમયવધારો
 
:૦૧-૧૦-૧૯૮૭
વાંચનાલય ૧૩ કલાક 
 
:૦૧-૧૦-૧૯૮૭
શ્રી અટલબિહારી વાજપેયી પુસ્તકાલયની મૂલાકાતે 
 
:૩૧-૧૦-૧૯૮૭
નવલકથા સાહિત્ય : પરિવર્તિત વર્ગીકરણ 
 
:૧૯૮૭
ટી.વી., વી.સી.આર
 
:૨૩-૧૨-૧૯૮૮
મહિલા ફરતું પુસ્તકાલય હસ્તે રાજ્યપાલશ્રી આર.કે.ત્રિવેદી 
 
૧૫-૦૪-૧૯૮૯
ગ્રંથાલય વિજ્ઞાન પ્રમાણપત્ર અભ્યાસક્રમ 
 
:૧૬-૦૯-૧૯૮૯
કોપીયર મશીન 
 
:૧૫-૧૧-૧૯૮૯
રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ અને જ્ઞાનસત્ર 
 
:૧૯૯૦
સમકાલીન અનુક્રમણિકા બુલેટીન 
 
:જાન્યુઆરી ૧૯૯૧
અહિંસક અને શોષણવિહીન કેન્દ્ર 
 
:ઓગષ્ટ ૧૯૯૩

 

આજીવન સભ્યપદ 
 
:૦૧-૦૩-૧૯૯૪
બાળસાહિત્ય અકાદમી 
 
:૩૦-૦૪-૧૯૯૪
ઈતિહાસવર્તુળ
 
:૧૬-૦૭-૧૯૯૪
સર્જનશીલા હસ્તે મા. મેયરશ્રી ભાવનાબહેન દવે  
 
:૨૧-૧૨-૧૯૯૫
ઉદ્યાન પુસ્તકાલય 
 
:૦૩-૦૬-૧૯૯૬
કોમ્પ્યુટર વિભાગ હસ્તે સાંસદશ્રી વિજયભાઈ પટેલ 
અને મેયરશ્રી નંદલાલ વાધવા
 
:૦૪-૦૭-૧૯૯૬
મા.જે.પુસ્તકાલય : ષષ્ટીપૂર્તિ વર્ષ             
 
:૧૪-૦૪-૧૯૯૭ થી ૧૫-૦૪-૧૯૯૮
શાખા પુસ્તકાલય - વિજયનગર હસ્તે ગુ.હા.બોર્ડના ચેરમેન
શ્રી પ્રફુલભાઈ બારોટ અને મેયરશ્રી નંદલાલ વાધવા.
 
:૦૧-૦૫-૧૯૯૭ 
શાખા પુસ્તકાલય- અજીત ભગત મહિલા પુસ્તકાલય હસ્તે
શિક્ષણમંત્રી શ્રી આનંદીબહેન પટેલ.   
 
:૧૫-૧૨-૧૯૯૭
શાખા પુસ્તકાલય - નરોડા હસ્તે મેયરશ્રી લાલજીભાઈ પરમાર  
 
:૦૬-૦૫-૧૯૯૮
ઓડિયો-વિડીયો મોબાઈલ લાયબ્રેરી હસ્તે કેન્દ્રીય ગૃહમંત્રી
શ્રી એલ.કે. અડવાણીજી.
 
:૨૩-૦૫-૧૯૯૯
ઈન્ટરનેટ સેવાનો પ્રારંભ હસ્તે કેન્દ્રીય ગૃહમંત્રી
શ્રી  એલ.કે. અડવાણીજી.
 
:૨૩-૦૫-૧૯૯૯
પ્રગતિ સાહિત્ય વર્તુળ - વિજયનગર   
 
:૧૭-૦૬-૨૦૦૦
ઇન્ફોર્મેશન કિયોસ્ક ઉદ્દઘાટન શિક્ષણ મંત્રી શ્રી આનંદીબેન પટેલ 
 
:૨૭-૦૬-૨૦૦૦
શાખા-પુસ્તકાલય વિજયનગરની સેવાઓ ૧૩ કલાક ૩૬૪ દિવસ આપવાની ચાલુ કરી 
 
:૧૬-૦૮-૨૦૦૦
વિદ્યાર્થીઓ પોતાના પુસ્તકો સાથે અધ્યયન કરી શકે તે માટે અધ્યયનગૃહનું આયોજન
 
:૦૩-૦૨-૨૦૦૧
પુસ્તકાલયના કમિટી રૂમનું નવીનીકરણ
 
:૦૭-૦૯-૨૦૦૧
દાતા સભ્યશ્રી રસિકલાલ માણેકલાલ શેઠનું અવસાન   
 
:૦૭-૧૦-૨૦૦૧
પુસ્તકાલયની સલામતી અને સુરક્ષા માટે સિક્યુરીટી સેવાઓ   
 
:૧૫-૦૨-૨૦૦૨
શાખા પુસ્તકાલય અજીત ભગત ખાતે વાચનાલય વિભાગ અને આપ-લે
વિભાગની સેવા શરૂ કરી
 
:૨૫-૦૨-૨૦૦૨
પુસ્તકાલયમા ઇન્ટરકોમ ટેલીફોનની સુવિધા  
 
:૧૩-૦૩-૨૦૦૨
સંદેશા વ્યવહારની આપ-લે માટે ફેક્સ મશીનની સુવિધા  
 
:૧૬-૦૩-૨૦૦૨
વાચનાલય સિવાયના તમામ વિભાગોમાં રવિવારની અઠવાડિક રજા શરૂ કરેલ હતી
 
:૦૧-૦૪-૨૦૦૨
મહિલા અદ્યયન ખંડ  
 
:જૂન ૨૦૦૨
સાહિત્ય ચોરો (દર શનિવારે)   
 
:૨૪-૦૮-૨૦૦૨
ટી.વી. બાળ વિભાગમાં મિની થિયેટર   
 
:૦૪-૦૧-૨૦૦૩
ટી.વી. વયસ્ક વિભાગ વર્લ્ડ કપ - ૨૦૦૩      
 
:જાન્યુઆરી - ફેબ્રુઆરી
વાચક સભ્યપદ માટે નવી નીતિ અને વ્યવસ્થાનો અમલ  
 
:૦૧-૦૪-૨૦૦૪
મહિલાઓ માટેની નવી મોબાઈલ વાન   
 
:૦૩-૦૪-૨૦૦૪
મ્યુ.સ્કૂલોમાં પુસ્તક વાચન સેવાકેન્દ્રો   
 
:૦૩-૦૪-૨૦૦૪
પુસ્તક સન્માન યોજનાનો અમલ
 
:૦૩-૦૪-૨૦૦૪
ઈ-બુક્સ, ઈ-જર્નલ્સ  
 
:૨૮-૦૫-૨૦૦૪
મ્યુ. કોર્પોરેશનમાં રેફરન્સ લાયબ્રેરીની શરૂઆત
 
:૨૩-૦૮-૨૦૦૪
જ્ઞાનવિહાર વિદ્યાર્થી વાચનાલય, રેફરન્સ સેક્શન અને રીસર્ચ સેન્ટર
 
:૦૩-૦૯-૨૦૦૪
ડિજિટલ લાયબ્રેરી
 
:૧૪-૦૯-૨૦૦૪
ઇનામી કૃતિઓનો સંગ્રહ
 
:૧૩-૧૨-૨૦૦૪
શાખા પુસ્તકાલય - સરસપુર
 
:૦૭-૦૩-૨૦૦૫
વાચનાલય - અમરાઈવાડીનો પ્રારંભ
 
:૦૭-૦૩-૨૦૦૫
અમદાવાદનો વારસો અને અક્ષરદેહનો સંગ્રહ
 
:૧૦-૦૩-૨૦૦૫
પુસ્તકાલયના પ્રવેશદ્વાર પાસે ખાત મુહૂર્તની અને ઉદઘાટન ની તકતીઓ મુકવામાં આવી
 
:૧૨-૦૩-૨૦૦૫
બાળકિશોર વિભાગનું સુવર્ણ જયંતિ વર્ષ
 
:૧૪-૦૬-૨૦૦૫
તમામ ભાષાના પુસ્તકોનું વર્ગીકરણ 'ડ્યુઈ ડેસીમલ' પ્રમાણે કરવાની શરૂઆત કરી
 
:૦૨-૦૮-૨૦૦૫
પુસ્તકાલયના નવા નિયમોનો અમલ
 
:૦૨-૦૮-૨૦૦૫
વાંચનપર્વના વર્ષની ભેટ તરીકે આખુ વર્ષ સભ્યપદ લવાજમમાં ૫૦% ની રાહત
 
:૦૧-૦૪-૨૦૦૬ થી ૩૧-૦૩- ૨૦૦૭  સુધી
બાળકિશોર વિભાગનું સુવર્ણ જયંતિ વર્ષ સમાપન કાર્યક્રમ
 
:૧૪-૦૬-૨૦૦૬
શાખા પુસ્તકાલય - હિંમતલાલ પાર્કનો પ્રારંભ હસ્તે શિક્ષણમંત્રી આનંદીબહેન પટેલ
 
:૧૦-૦૭-૨૦૦૬
સાહિત્ય ચોરાનું સર્જન - "કાવ્ય મંજૂષા" પુસ્તકનું વિમોચન
 
:૦૨-૦૬-૨૦૦૭

આત્મા સાયન્સ એન્ડ ટેકનોલોજી લાયબ્રેરી - મણીનગરનું લોકાર્પણ

માન. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું  

 

૧૧-૦૮-૨૦૦૭

શેઠ મા.જે. પુસ્તકાલય સંચાલિત ગચ્છાધિપતિ આચાર્યશ્રી સુબોધ સાગર સૂરિશ્વરજી મહારાજશ્રી

લાયબ્રેરીનું માન. સંસદ સભ્યશ્રી સુરેન્દ્રભાઈ પટેલ અને માન. મેયરશ્રી અમિતભાઈ શાહના શુભ હસ્તે લોકાર્પણ

 

:૦૨-૧૦-૨૦૦૭

શેઠ મા.જે. પુસ્તકાલય સંચાલિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી લાયબ્રેરી,

વેજલપુરનું માન. ગૃહમંત્રીશ્રી, અમિતભાઈ શાહના શુભ હસ્તે લોકાર્પણ

 

:૨૨-૦૧-૨૦૦૮

નવા પશ્ચિમ ઝોન ફરતું બાળ પુસ્તકાલયનું માન. મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને

માન.મેયરશ્રી કાનાજી ઠાકોરના શુભ હસ્તે લોકાર્પણ

 

:૦૮-૧૧-૨૦૦૯

ગુજરાતના સ્વર્ણિમ જયંતિ વર્ષે, અમદાવાદ શહેરના ૬૦૦ મા વર્ષની ઉજવણી પ્રસંગે 

તેમજ મા.જે.પુસ્તકાલયના ૭૩માં સ્થાપના દિન નિમિત્તે કોચરબ આશ્રમથી  મા.જે.પુસ્તકાલય સુધી

માન. મેયરશ્રી કાનાજી ઠાકોરના વરદહસ્તે શુભપ્રસ્થાન

 

:૧૫-૦૪-૨૦૧૦

મા.જે.પુસ્તકાલયના પટાંગણમાં પુસ્તકમેળાનું તેમજ રંગારંગ, સાહિત્યિક અને

સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

 

:૧૫-૦૪-૨૦૧૦ થી ૧૯-૦૪-૨૦૧૦

માન. મેયરશ્રી કાનાજી ઠાકોર અને ધારાસભ્યશ્રી રાકેશભાઈ શાહના શુભ હસ્તે મા.જે.પુસ્તકાલયમાં કોમ્પ્યુટરાઈઝેશન સિસ્ટમનું ઉદ્દઘાટન  

 

:૧૫-૦૪-૨૦૧૦

મા.જે.પુસ્તકાલયનું સભ્યપદ ધરાવતા વાચકો માટે કોમ્પ્યુટરાઈઝ્ડ આઈકાર્ડ દ્વારા પુસ્તક આપ-લે સેવાનો પ્રારંભ

તેમજ વાચકો માટે ઓનલાઈન કેટલોગ સર્ચ સેવાની શરૂઆત

 

:૧૬-૦૪-૨૦૧૦

ગચ્છાધિપતિ આચાર્યશ્રી સુબોધસાગર સુરિશ્વરજી મહારાજ પુસ્તકાલય - વાસણા તથા

આત્મા સાયન્સ એન્ડ ટેકનોલોજી લાયબ્રેરી - મણિનગરમાં વાચકો માટે ઈન્ટરનેટ સેવાનો શુભારંભ

 

:૧૪-૧૦-૨૦૧૦

શહેરના છેવાડાના નગરજનોની વાંચનભૂખ સંતોષવા મ્યુ. પુસ્તકાલય ખાતા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં

છેલ્લા પાંચ વર્ષમાં ખોલવામાં આવેલ વાચનાલયો

 

 

 શેઠ મા.જે.પુસ્તકાલયના ૭૪મા સ્થાપના દિન, ગુજરાતની "સ્વર્ણિમ જયંતિ ઉજવણી"

તથા "વાંચે ગુજરાત અભિયાન" ના ભાગરૂપે મા.જે.પુસ્તકાલયની વિકાસયાત્રાની એક ઝલક કાર્યક્રમ,

પુસ્તકાલય સંલગ્ન  વિશિષ્ટ વ્યક્તિઓનો સન્માન સમારંભ તેમજ સાંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન

 

:૧૧-૦૪-૨૦૧૧

શેઠ મા.જે.પુસ્તકાલય તથા આત્મા સાયન્સ એન્ડ ટેકનોલોજી લાયબ્રેરીના સંયુક્ત ઉપક્રમેધો.૧૨ના વિજ્ઞાન પ્રવાહના 'એ' સ્ટ્રીમના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા અંગે માર્ગદર્શન આપવા નિ:શુલ્ક પરિસંવાદનું ટાઉનહોલ ખાતે આયોજન

:૦૪-૦૬-૨૦૧૧

શેઠ મા.જે.પુસ્તકાલયમાં સૌ પ્રથમવાર ઓનલાઈન પદ્ધતિ દ્વારા ૨૦ સહાયક એટેન્ડન્ટ

લાયબ્રેરીની મેરીટ મુજબ ભરતી કરવામાં આવી

 

:૦૬-૦૩-૨૦૧૩

મા.જે.પુસ્તકાલય દ્વારા મ્યુ.પુસ્તકાલય ખાતા હસ્તકના ૮ વાચનાલયો પુન:કાર્યરત કરવામાં આવ્યા

 

:૦૭-૦૮-૨૦૧૩

અ.મ્યુ.કોર્પોરેશન તેમજ શેઠ મા.જે.પુસ્તકાલયના સંયુક્ત ઉપક્રમે ૬૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે

"ઉનકો સમર જો હો ગયે અમર" કાર્યક્રમ અંતર્ગત ૨૨૦ દિવંગત ક્રાન્તીવીરોના જીવનકવનને દર્શાવતું સ્મૃતિ

પ્રદર્શન તેમજ સપ્તાહ દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

 

:૦૮-૦૮-૨૦૧૪ થી ૧૫-૦૮-૨૦૧૪

શેઠ મા.જે.પુસ્તકાલયમાં ગાંધીજયંતિ નિમિત્તે કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન

સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો

 

:૦૨-૧૦-૨૦૧૪

શેઠ મા.જે.પુસ્તકાલય તેમજ મ્યુ.સ્કુલબોર્ડ ના સંયુક્ત ઉપક્રમે મહાત્મા ગાંધી નિર્વાણ  દિન નિમિત્તે

"સરદાર પટેલ - એક વ્રજ પુષ્પ" વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

 

:૩૦-૦૧-૨૦૧૫

અ.મ્યુ.કોર્પોરેશનના હેરીટેજ વિભાગ દ્વારા "મહિલા સશક્તિકરણ" દિન નિમિત્તે મા.જે.પુસ્તકાલયમાં

વિષયને આનુષાંગિક પ્રદર્શન કરવામાં આવ્યું

 

:૦૮-૦૩-૨૦૧૫

MJ Library

Time : 7:30 am to 7:30 pm

Reading Time : 7:30 am to 10:00 pm

Membership Fee

Annual fee : 200 Fee + 300 Deposite  =  Rs. 500 

Lifetime Membership : Rs. 1500

Login Module

Who's Online

We have 15 guests and no members online